હાઈલા બે બે સીએમ શિંદે? Maharashtraમાં સીએમ શિંદેના હમશકલની ધરપકડ, સોશિયલ મીડિયા પર લોકોને ભ્રમિત કરીને…

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે જેવો આબેહૂબ દેખાતા પૂણેના શખસ પર પોલીસે કેસ નોંધ્યો છે. ફરિયાદીએ આ અંગે જણાવ્યું હતું કે સીએમ એકનાથ શિંદે જેવો જ દેખાતો આરોપી વિજય માને શિંદેની જેમ નકલ કરીને ઘણા લોકોને ભ્રમિત કરી રહ્યો છે. એટલું જ નહીં તે સીએમ એકનાથ શિંદેની છબીને પણ ખરાબ કરી રહ્યો હતો. પુણેના આંબેગાવના રહેવાસી […]

Continue Reading