ધૂંધૂં કરતી સળગી ઉઠી કાર, મદદે આવ્યા મહારાષ્ટ્રના નાથ- એકનાથ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે રાત્રે વિલે પાર્લે ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ફ્લાયઓવર બ્રિજ પર ફોર્ચ્યુનર કારને આગ લાગતી જોઈ ત્યારે મુંબઈ એરપોર્ટથી અંધેરી જતા તેમના કાફલાને અટકાવ્યો હતો. મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુખ્ય પ્રધાનનો આ નાઈટ હોલ્ટ પીડિતોની મદદ માટે હતો. બહાર વરસાદ પડી રહ્યો હોવા છતાં, સીએમ શિંદે તેમની કારમાંથી […]

Continue Reading