આ છ દેશે ભારતના તેજસ ફાઇટર જેટ ખરીદવામાં દાખવ્યો રસ

ભારતે મલેશિયાને 18 તેજસ વિમાન આપવાની ઓફર કરી છે. સંરક્ષમ મંત્રાલયે સંસદમા ંજણાવ્યું હતું કે હિંદુસ્તાન એરોનોટિક્સે ગયા વર્ષના ઑક્ટોબરમાં રોયલ મલેશિયન એરફોર્સના 18 જેટ ખરીદવાના પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો, જેમાં તેજસનું ટુ સીટર વર્ઝન વેચવાની ઓફર કરી હતી. ભારતના સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટે સંસદને જણાવ્યું હતું કે મલેશિયા ઉપરાંત આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, ઇજિપ્ત, યુએસએ, […]

Continue Reading