ED પાસે ધરપકડ અને સમન્સનો અધિકાર છેઃ PMLA પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોંગ્રેસ માટે ઝટકા સમાન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસમાં ફસાયેલા લોકોને આંચકો આપતા કોર્ટે પીએમએલએ એક્ટની વિવિધ જોગવાઈઓને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. જેને કારણે વિપક્ષોને અને ખાસ કરીને કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તમામ સત્તાઓને યથાવત રાખી છે. પીએમએલએ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીની કાયદેસરતાને લઈને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ […]

Continue Reading