સુરતમાં DRI વિભાગની કાર્યવાહી, ભારતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો 20 કરોડનો જથ્થો ઝડપાયો

Surat: ગુજરાતમાં સતત ડ્રગ્સ સહીતની પ્રતિબંધિત વસ્તુઓ પકડયાના સમાચાર મળતા રહે છે. DRIએ સુરત પાસે એક ઓપરેશન હાથ ધરી મુંબઈ લઇ જવાઈ રહેલી ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે ભારતમાં ઇ-સિગારેટ પ્રતિબંધિત છે. એક બાતમીના આધારે DRIના અધિકારીઓએ સચિન પાસે હાઈવે પર એક કન્ટેનરમાંથી 20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. નોંધનીય છે […]

Continue Reading