દિલ્હીના ડેપ્યુટી CM ના નિવાસસ્થાને CBI Raid! નવી એકસાઈઝ પોલિસીમાં ફસાઈ AAP સરકાર

CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. આ છાપોમારી દિલ્હી સરકારની આબકારી નીતિને લઈને કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે,  સીબીઆઈના દરોડાની માહિતી ખુદ મનીષ સિસોદિયાએ આપી છે. CBIએ એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળ પર દરોડા પાડ્યા છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. […]

Continue Reading