ઈતિહાસમાં પહેલી વાર બે દશેરા રેલી? શિંદે જૂથે શરૂ કરી રેલીની તૈયારી

દશેરા રેલી મામલે બોમ્બે ગાઈ કોર્ટે ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં નિર્ણય લીધો હોવા છતાં શિંદે જૂથ દ્વારા દેશેરા રેલીની તૈયારીઓ ચાલુ રાખી છે. મળતી માહિતી અનુસાર સીએમ શિંદેના નેતૃત્વ હેઠળ બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સેનાના ઈતિહાસમાં આવું પહેલી વાર બનવા જઈ રહ્યું છે, જ્યાં એક જ દિવસે શિવસેનાની બે દશેરા રેલી […]

Continue Reading

દશેરા રેલી શિવાજી પાર્કમાં યોજવા માટે શિવસેના કટિબદ્ધ: હજી સુધી પરવાનગી ન આપવા બદલ BMC અધિકારીઓને ધમકાવ્યા

પાલિકાની કચેરીમાં મિલિંદ વૈદ્યની ધમાલ (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના શિવાજી પાર્કમાં દશેરા રેલીનું આયોજન કરવા માટે કટિબદ્ધ છે અને તેને માટે ગમે તે સ્તરે જવા તૈયાર છે, આવશ્યકતા પડશે તો વગર પરવાનગીએ રેલીનું આયોજન કરવામાં આવશે, એવું મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્યે મંગળવારે જણાવ્યું હતું. મિલિંદ વૈદ્યના નેતૃત્વ હેઠળ શિવસેનાનું […]

Continue Reading

દશેરા રેલી માટે હવે ઉદ્ધવ ઠાકરેએ પણ જગ્યાની શોધ શરૂ કરી

મુંબઈ: શિવાજી પાર્કના મેદાન પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથની દશેરા રેલી થશે કે પછી શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની, એ હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. બીજી બાજુ શિવાજી પાર્કમાં મંજૂરી નહીં મળે તો બ્રેકઅપ તરીકે ઠાકરેએ પણ અન્ય જગ્યાની શોધ શરૂ કરી દીધી હોવાનું સાંભળવા મળ્યું છે. બીકેસી વિસ્તારમાં એમએમઆરડીએના મેદાન પર ઠાકરેની દશેરા રેલી […]

Continue Reading