ડ્રગ્સ નેટવર્ક પર તવાઈ: ગુજરાતના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું, પંજાબની જેલમાં કેદ આરોપીએ મંગાવ્યું હોવાનો ખુલાસો

ડ્રગ્સના દુષણને ડામવા ગુજરાત સરકાર મક્કમ બની છે. ગત રાત્રે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયામાં મોટું ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો મોટા જથ્થા સાથે 6 પાકિસ્તાની શખ્સોને પકડી પડ્યા છે. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે 40 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા થવા જાય છે. મળતી માહિતી પ્રમાણે […]

Continue Reading