મેડલ વિજેતા બૉક્સર કુલદીપ સિંહની હત્યા

પાંચ વારના મેડલ વિજેતા અને જુનિયર નેશનલ લેવલ બૉક્સરની પંજાબના તલવંડી જિલ્લાના સાબો વિસ્તારમાં હત્યા કરવામાં આવી છે. મૃતક બૉક્સરનું નામ કુલદીપ સિંહ છે. મળતી માહિતી મુજબ ડ્રગના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. કુલદીપના પિતાની ફરિયાદ પર એક વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કુલદીપના પિતા પ્રીતમ સિંહે જણાવ્યું હતું કે તેમનો પુત્ર કૉલેજ […]

Continue Reading