બાપ રે! રાજકોટમાં પોલીસના ત્રાસથી યુવકે પી લીધી ફિનાઈલ, પોલીસકર્મીઓના છુટ્યા પસીના

રાજકોટમાં શનિવારે સવારે પોલીસ કમિશનરની ઓફિસ સામે એક યુવકે એકાએક ફિનાઈલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર પીયૂષ રાઠોડ નામના યુવકે લવ મેરેજ કર્યા હતાં અને તેની પત્ની પ્રેગ્નેન્ટ છે. તાલુકા પોલીસ કર્મચારીઓ પતિ પત્નીને વારંવાર બોલાવીને ત્રાસ આપી રહી હોવાના આરોપો રાઠોડે લગાવ્યા હતાં. પોલીસે અનેકવાર તેને માર માર્યો હોવાનું પણ જાણવા […]

Continue Reading