NCP અધિવેશનમાં જોરદાર ડ્રામાબાજી, અજીત પવાર સ્ટેજ છોડી ગયા અને શરદ પવાર જોતા જ રહી ગયા

શરદ પવારની પાર્ટી NCP નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયુ છે. પરંતુ રવિવારે આ સંમેલનમાં મોટો ડ્રામા થયો હતો. શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા અજિત પવાર સ્ટેજ પરથી ઉભા થયા. જયંત પાટીલ તેમને રોકતા રહ્યા. શરદ પવાર જોતા જ રહી ગયા, પરંતુ અજિત પવારે પાછું વળીને જોયું જ નહીં. […]

Continue Reading