Dolo-650નું વેચાણ વધારવા માટે ડોક્ટરોને મળી હતી કરોડોની ગિફ્ટ, IT વિભાગે કર્યો ચોંકાવનારો ખુલાસો

કોરોનાકાળમાં વિક્રમી વેચાણ કરનારી દવા DOLO -650 બનાવતી કંપની માઇક્રો લેબ્સનું એક મોટું કૌભાંડ બહાર આવતા સરકાર ચોંકી ગઈ છે. ડોલો-650 બનાવતી કંપની માઈક્રો લેબ્સને આઈટી વિભાગે કરેલી તપાસ બાદ જાણવા મળ્યું હતું કે માઈક્રો લેબે કમાણી વધારવા માટે ડોક્ટર્સને ગિફ્ટ આપવાની પ્રથા શરૂ કરી હતી. અને ડોક્ટરોને અત્યાર સુધી 1000 કરોડ રૂપિયાની ભેટ આપી […]

Continue Reading