ડૉલરની તેજી સાથે વૈશ્ર્વિક સોનામાં સતત છઠ્ઠા સત્રમાં મંદીની રેલી સોનામાં રૂ. ૨૫૨નો અને ચાંદીમાં રૂ. ૭૧૫નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સતત છઠ્ઠા સત્રમાં સોનામાં રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલી નિરસ રહેતાં ભાવમાં મંદીની રેલી આગળ ધપી હતી. તેમ જ વિશ્ર્વ બજાર […]

Continue Reading