દર્દીઓના થશે હાલ બેહાલ! ગુજરાતના 40,000 પ્રાઈવેટ ડોક્ટર હડતાળ પર, ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે રાજ્યભરના ડોક્ટરોની માગણી

ગુજરાતની ખાનગી હોસ્પિટલના 40,000 કરતાં વધુ ડોક્ટર આજથી એટલે કે શુક્રવારથી હડતાળ પર જઈ રહ્યા હોવાથી 30,000 કરતાં વધુ સર્જરી અટકાઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આજે ગુજરાતના દર્દીઓ સરકારી હોસ્પિટલ તરફ વળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે. નોંધનીય છે કે ICU […]

Continue Reading