એશિયા કપ સુપર-4માં આજે ભારતની બીજી મેચ શ્રીલંકા સામે, ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો મેચ

પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમ માટે એશિયા કપમાં ટકી રહેવા માટે દરેક મેચ કરો યા મરો બની ગઈ છે. એક હાર ભારતને ફાઈનલની રેસમાંથી બહાર કરી શકે છે. સાત વખતની વિજેતા ટીમ ઈન્ડિયા આજે ‘સુપર ફોર’ મેચમાં શ્રીલંકા સામે ટકરાશે ત્યારે તેમને શ્રેષ્ઠ બોલરોની જરૂર પડશે. હવે ભારત પાસે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે પ્રયોગ […]

Continue Reading