સેલ…સેલ…સેલ…એમએલએ લેલો- મહારાષ્ટ્રના રાજકારણને લઇને મુન્ના ભૈયાએ કર્યો કટાક્ષ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ શરૂ છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કરતા ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં મૂકાઇ ગઇ છે. આ દરિમાયન મહારાષ્ટ્રના રાજકારણને લઇને સામાન્ય નાગરિકથી લઇને જાણીતી હસ્તીઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં વેબસિરીઝ મિર્ઝાપુરથી ફેમસ થયેલા મુન્ના ભૈયા ઉર્ફ દિવ્યેન્દુ શર્માએ તેમની પ્રતિક્રિયા આપી છે. દિવ્યેન્દુએ એક ટ્વીટના માધ્યમથી રાજકારણીઓ પર નિશાનો સાધ્યો […]

Continue Reading