Maharashtra Political Crisis: CM ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે તેવી શક્યતા, રાઉતે આપ્યા આ સંકેત

Mumbai: મહારાષ્ટ્ર રાજકીય કટોકટી વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે ત્યારે  શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે રાજ્યમાં વર્તમાન રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્ર વિધાન સભા ભંગ કરવાનો સંકેત આપ્યો છે. રાઉતે મરાઠીમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય સંકટ વિધાનસભાના વિસર્જન તરફ જઇ રહ્યું છે. महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा […]

Continue Reading