મુંબઈની હૉસ્પિટલો ડેન્ગ્યૂની સૂપર સ્પ્રેડર?

મચ્છરોની મોસમ આવી: હૉસ્પિટલની તબીબી ટીમને સુરક્ષિત રાખવા પેસ્ટ કંટ્રોલ ખાતાની ઝુંબેશ: નાગરિકોને સાવચેત રહેવાની અપીલ સપના દેસાઈ મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી ડેન્ગ્યૂના કેસમાં ધરખમ વધારો થયો છે, ત્યારે મુંબઈને સુરક્ષિત રાખતી હૉસ્પિટલો જ ડેન્ગ્યૂની સુપર સ્પ્રેડર બની રહેવાનો ડર પાલિકાને સતાવી રહ્યો છે અને તેને માટે હૉસ્પિટલના કર્મચારીઓને ડેન્ગ્યૂની ચપેટમાં આવતા બચાવવા માટે […]

Continue Reading