દિનેશ ગુણવર્દના શ્રીલંકાના નવા પીએમ બન્યા

હિંદ મહાસાગરના દેશ શ્રીલંકામાં ખરાબ આર્થિક કટોકટીને કારણે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે વરિષ્ઠ રાજકારણી દિનેશ ગુણવર્દનાએ શુક્રવારે શ્રીલંકાના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. દિનેશ ગુણવર્દનાએ કોલંબોમાં વડા પ્રધાન કાર્યાલયમાં શ્રીલંકાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા એપ્રિલમાં તેમને ગૃહ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા […]

Continue Reading