ડિજિટલ ટિકિટનો ઉપયોગ કરનારાને બેસ્ટની બસોમાં પહેલા પ્રવેશ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બેસ્ટ ઉપક્રપની ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ બસ સર્વિસને પ્રવાસીઓનો ભરપૂર પ્રતિસાદ મળતો હોઈ હવે ડિજિટલ ટિકિટ લેનારા પ્રવાસીઓને ડિજિટલ બેસ્ટમાં પ્રવાસ કરવા માટે પ્રાધાન્ય આપવામાં આવશે. બેસ્ટની બસમાં હાલ ૩૪,૫૦૦ પ્રવાસીઓ પ્રતિદિન પ્રવાસ કરે છે. તેમાંથી અત્યાર સુધી ૨૫ લાખથી વધુ પ્રવાસીઓએ બેસ્ટની ‘ચલો ઍપ’નો ઉપયોગ કરી રહ્યા છે. તો ૪.૫ […]

Continue Reading