ડિજિટલ ઈન્ડિયા વીક 2022ના શુભારંભમાં PM મોદી વિવિધ યોજનાઓ લોન્ચ કરી
PM મોદી મહાત્મા મંદિર પહોંચીને ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો શુભારંભ કર્યો હતો અને તેમણે ઈન્ડિયાટેક, માય સ્કીમ, ચીપ ટુ સ્ટાર્ટપ સહિતની વિવિધ પહેલનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો આજે 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો છે.
Continue Reading