વૈજ્ઞાનિકોને મળ્યો એવો હીરો જે ધરતી નહીં અંતરિક્ષથી આવ્યો છે, જાણો એવું શું છે ખાસ

વૈજ્ઞાનિકોને એક ડાયમંડ મળ્યો છે જે બેહદ ખાસ હોવાનું કબેવાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા અને યુકેના વૈજ્ઞાનિકોની સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે અંતરિક્ષથી એક હીરો પૃથ્વી પર આવ્યો છે, જેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ અંગે ત્યારે જાણ થઈ જ્યારે ઓસ્ટ્રેલિયામાં મોનાશ યુનિવર્સિટીના એક પ્રોફેસર એન્ડી ટોમકિસ ઉલ્કાપિંડ પર કામ કરી રહ્યા હતાં. તે […]

Continue Reading