સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 12 વર્ષની કિશોરી 600 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, આર્મીના જવાનોએ સહીસલામત બહાર કાઢી

Surendranagar: સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં આદિવાસી પરિવારની એક 12 વર્ષીય કિશોરી બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ બોરવેલ 600 ફૂટ ઊંડો છે. કિશોરી 60 ફૂટની ઊંડાઈએ ફસાયેલી હતી. કિશોરીને બચાવવા માટે આર્મીના જવાનો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને બચવા ઓપરેશન શરુ કર્યું હતું. બોરમાંથી કિશોરીને સહીસલામત બહાર […]

Continue Reading