ધીરજ ધૂપર અને વિન્નિ અરોરા બન્યા માતા-પિતા, આપ્યો પૂત્રને જન્મ

ટીવીના ચર્ચિત અભિનેતા ધીરજ ધૂપર અને તેની પત્ની વિન્નિ અરોરા માતા-પિતા બની ગયા છે. વિન્નિએ 10 ઓગસ્તના રોજ તેમના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. View this post on Instagram A post shared by Vinny Arora Dhoopar (@vinnyaroradhoopar) સોશિયલ મીડિયા પર અભિનંદની વર્ષા ધીરજ ધૂપર અને વિન્નિ અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર રૂપમાં શેર કર્યું કે […]

Continue Reading