એમપીના ધાર જિલ્લામાં મહારાષ્ટ્ર રોડવેઝની બસ પુલ પરથી નર્મદા નદીમાં પડતાં 12નાં મોત

સોમવારે, ઈન્દોરથી પુણે જઈ રહેલી મહારાષ્ટ્ર રોડવેઝની બસ ખલઘાટ સંજય સેતુ પુલ પરથી નીચે નર્મદા નદીમાં પડતા ઓછામાં ઓછા 12 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી ધામનોદ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડાઇવર્સ હજી પણ બચાવ કામગીરીમાં રોકાયેલા છે કારણ કે બસમાં મુસાફરોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. […]

Continue Reading