દાહોદ નજીક રેલ અકસ્માત: માલગાડીના 12 ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા, દિલ્હી-મુંબઈની ટ્રેનોને અસર

Dahod: દાહોદ નજીક માલગાડીના ડબ્બા કોઈ કારણોસર ટ્રેક પરથી ઉતરી જતા(Derailed) અકસ્માત (rail accident) સર્જાયો છે. દાહોદના મંગલ મહુડી ગામ નજીક દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પર માલગાડીના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી પલટી ગયા હતા જેને કારણે ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. આ અકસ્માતને પગલે મુંબઈ-દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર હાલ ખોરવાયો છે. અકસ્માતને […]

Continue Reading