કળયુગનો શ્રવણકુમાર! માતા-પિતાને શ્રવણની જેમ કાવડમાં બેસાડીને શરૂ કરી કાવડ યાત્રા

દરેક માતા પિતા તેમના દિકરાને શ્રવણકુમાર બનાવવા માંગે છે ત્યારે બિહારના એક યુવકે તેના માતા-પિતાની આ ઈચ્છા પૂરી કરી છે. બિહારમાં રહેતા ચંદનકુમાર તેના માતા-પિતાને શ્રવણની જેમ કાવડમાં બેસાડીને સુલતાનગંજ ગંગા ઘાટથી જળ લઈને તેઓ પરિવાર સાથે બાબા વૈદ્યનાથ મંદિર માટે નીકળ્યાં છે. આ 105 કિમી યાત્રામાં ચંદન કુમારની પત્ની અને બે બાળકો પણ સહભાગી […]

Continue Reading

PM મોદીએ ઝારખંડમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન! કહ્યું, રાજ્યોના વિકાસથી રાષ્ટ્ર વિકાસ થશે, આજ વિચારધારા સાથે આગળ વધી રહ્યો છે દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના દેવઘરમાં દેવઘર એરપોર્ટ અને અન્ય વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેન અને રાજ્પાલ રમેશ બૈસ હાજર રહ્યા હતા. વડાપ્રધાને અહીં 16,800 કરોડની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. લોકોનું સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16,000 કરોડથી વધુના પ્રોજેકટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો […]

Continue Reading