યુપીના બુલડોઝર એક્શનનો બદલો લેવા વાંકાનેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, પોલીસે પકડેલા બે આરોપીઓનો ખુલાસો

ગત ૧૨મી જુનના રોજ વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનને ટ્રેક પ૨ ઇંટોનો ઢગલો કરી ઉથલાવી પાડવાનો પ્રયાસ થયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. રાજકોટ રેલવે પોલીસે આ કાવતરું ધડનાર કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતુ કે ઉત્તરપ્રદેશમાં હિંસા કરનાર વિરુદ્ધ […]

Continue Reading