ભ્રષ્ટાચારના ટ્વીન ટાવર જોરથી ધરાશાયી, ધુમાડાના ગોટેગોટા ફેલાયા

 નોઇડામાં સ્થિત ટ્વીન ટાવર આખરે આજે બપોરે બરાબર 2.30 કલાકે થોડીક સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયા. અંદાજ મુજબ 13 વર્ષમાં બનેલી આ ઈમારત લગભગ 9 થી 10 સેકન્ડના સમયમાં ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતાં જ ચારેબાજુ કાટમાળ અને ધુમાડાના ગોટેગોટા જ જોવા મળ્યા હતા. જ્યારે ટ્વીન ટાવર ધરાશયી કરવામાં આવ્યો ત્યારે અહીં હાજર […]

Continue Reading