મમ્મીને મુક્તિ આપી દીધી… ડિપ્રેશનનો શિકાર બનેલા દીકરાએ માતાની હત્યા બાદ પોતે કરી આત્મહત્યા, લખી 77 પાનાની સુસાઈડ નોટ

દિલ્હીના બુદ્ધવિહારમાં પહેલી સપ્ટેમ્બરના દિવસે માતાની હત્યા કરનારા 25 વર્ષના ક્ષિતિજે આત્મહત્યા કરી છે. આ સાથે તેણે 77 પાનાની સુસાઈડ નોટ લખી છે, જેને વાંચ્યા બાદ દિલ્હી પોલીસ આશ્ચર્યમાં મૂકાઈ હતી. સુસાઈડ નોટ અનુસાર ક્ષિતિજે તેની માતાની હત્યા પહેલી સપ્ટેમ્બરના કરી હતી અને બે દિવસ સુધી માતાના મૃતદેહ સાથે રહ્યા બાદ પોતે આત્મહત્યા કરી હતી. […]

Continue Reading