Delhi Crime: ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે આચર્યું દુષ્કર્મ, પછી પીડિતાના પરણેતરને સેન્ડ કર્યો વીડિયો

રાજધાની દિલ્હીમાં સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો બનાવીને તેના પરણેતરને મોકલ્યો હતો જેને કારણે પીડિતાના લગ્ન તૂટી ગયા હતાં. પોલીસે આપેલી માહિતી અનુસાર પીડિતાની આરોપી સાથે ઈન્સ્ટાગ્રામ પર મુલાકાત થઈ હતી. પીડિતા એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. બંનેની વાત થયા બાદ […]

Continue Reading