દીપિકા બની બેકબોન! રણવીરના ન્યૂડ ફોટોશૂટ પર દીપિકાએ આપી પ્રતિક્રિયા

બોલીવૂડ એક્ટર રણવીર સિંહનો ન્યૂડ ફોટોશૂટ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે ત્યારે બોલીવૂડ સેલેબ્સ અને ફેન્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રણવીરની પત્ની દીપિકા પદુકોણે પણ પ્રતિક્રિયા આપી છે. રણવીરના આ ફોટોશૂટની જાણકારી દીપિકાને પહેલેથી જ હતી અને ફોટોશૂટનો કોન્સેપ્ટ તેને ખૂહ જ ગમ્યો હતો. આ ફોટોશૂટથી તે ખૂબ […]

Continue Reading

રણવીર-દીપિકા બનશે શાહરુખ-સલમાનના પાડોશી! એક જ બિલ્ડિંગમાં બૂક કરાવ્યા ચાર માળ

Mumbai: બોલીવૂડ સુપરસ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાનને નવો પાડોશી મળી ગયો છે. ફિલ્મી કાનાફૂસી અનુસાર અભિનેતા રણવીર સિંહે બાંદ્રામાં શાહરુખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની નજીક પ્રોપર્ટી ખરીદી છે. રણવીરે સાગર રેશન નામની અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં 16, 17, 18 તથા 19 એમ ચાર માળ બુક કરાવ્યા છે. આ બિલ્ડિંગ જૂની હતી અને […]

Continue Reading

Ranveer vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યો રણવીર સિંહ, ટ્રેલર જોઇને લોકોએ બનાવી નાખ્યા ફની મીમ્સ

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ જબદસ્ત એક્ટિંગ સિવાય તેની અજીબોગરીબ ફેશન સેન્સને કારણે ઓળખાય છે. કોઇપણ ઇવેન્ટ હોય કે એવોર્ડ ફંકશન હોય તે તેના અતરંગી કપડાથી બધાનું ધ્યાન આકર્ષિત કરતો હોય છે. હાલમાં તે એક એડવેન્ચર શોને લઇને ચર્ચામાં છે. ટૂંક સમયમાં તે રણવીર વર્સેસ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ સાથે ડિજિટલ ડેબ્યૂ કરશે. આ શોનું ટ્રેલર […]

Continue Reading