અમદાવાદ: કચરાના ઢગલામાંથી હાથ, પગ, માથું કપાયેલી હાલતમાં મળી લાશ

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરઠ નગરમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પરંતુ તે મૃતદેહનું ધડ જ હતું. એટલે કે બે હાથ પગ અને માથું મળ્યું ન હતું. એવું માનવામાં આવે છે કે આ હત્યા બે-ત્રણ પહેલા થઈ હતી અને લાશના ટુકડા કર્યા બાદ કચરામાં ફેંકી દેવામાં આવી હતી. આ અંગે વાસણા પોલીસે […]

Continue Reading