જમ્મુ કાશ્મીરના કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં મૂકાયેલી મૂર્તિ તોડી

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં લાગેલી મૂર્તિને કથિત રીતે તોડી નાખી છે. જેના કારણે ગ્રામીણોમાં આક્રોશ છે. લોકોએ પોલીસને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. મંદિરમાં આ મૂર્તિ તોડનારા લોકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું […]

Continue Reading