પટિયાલા જેલમાં સિદ્ધુ ક્લર્ક અને દલેર મહેંદીને મળ્યું રેકોર્ડ રાખવાનું કામ, બંને છે એક જ બેરકમાં

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિધ્ધિ અને પંજાબના લોકપ્રિય ગાયક દલેર મેહંદી પટિયાલા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. બંનેને એક જ બેરકમાં રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં જેલ પ્રશાસને તેમને કામ પણ સોંપ્યું છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર જેલમાં સિદ્ધુને ક્લર્ક અને દલેર મેહંદીને વિવિધ વસ્તુના રેકોર્ડ રાખવાની જવાબદારી મળી છે. બંનેને […]

Continue Reading

Breaking: 15 વર્ષ જૂના કેસમાં દલેર મહેંદીને બે વર્ષની જેલ, આ છે આરોપ

પંજાબના લોકપ્રિય સિંગર દલેર મહેંદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પટિયાલા કોર્ટે સિંગરને 15 વર્ષ જૂના હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં બે વર્ષ કારાવાસની સજા ગુરુવારે સંભળાવી હતી. સુનાવણી દરમિયાન પટિયાલા કોર્ટે દલેર મહેંદીને દોષી જાહેર કર્યા બાદ સજા સંભળાવી હતી. વર્ષ 2003માં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે દલેર મહેંદી અને તેનો ભાઈ શમશેર ગેરકાયદેસર રીતે […]

Continue Reading