દહીંહાંડી ઉજવણી: મુંબઈમાં 111 ગોવિંદા ઘાયલ, માનવ પિરામિડ બનાવતી વખતે થયો અકસ્માત

મુંબઈમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમી પર દહી હાંડીની ઉજવણી  દરમિયાન 111 ગોવિંદા ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના ઘાયલોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર સરકારે ગોવિંદા મંડળીના ઘાયલ સભ્યોને મફત સારવાર આપવા માટે સરકારી હોસ્પિટલોને સૂચનાઓ […]

Continue Reading