વડોદરામાં રસ્તાઓ ધોવાઇ જતા સેજપુરા ગામની કિશોરીને સમયસર સારવાર ન મળતા મોત

Vadodara: વડોદરાના ડભોઈ(Dabhoi) તાલુકામાં થોડા દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને (heavy Rain)કારણે રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે જેથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. આવી સ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાના અભાવને કારણે સેજપુરા(Sejpura) ગામના આદિવાસી પરિવારની દિકરીને જીવ ગુમાવવો પડ્યો હતો. સેજપુરા ગામના આદિવાસી પરિવારની 16 વર્ષની દિકરી બીમાર હતી ગામમાં મેડિકલ સુવીધા ઉપલબ્ધ ન હોવાથી બાજુના […]

Continue Reading