Cyrus Mistry Death: હોંગકોંગથી મુંબઈ પહોંચી Mercedes-Benz ની ટીમ, Crashed Carની કરશે તપાસ

ટાટા સન્સ ગ્રુપના પૂર્વ ચેરમેન સાઈરસ મિસ્ત્રીનું પાલઘર નજીક કાર અકસ્માતમાં મોત થયું હતું. આ અંગે તપાસ કરવા હોંગકોંગથી Mercedes-Benz ના અધિકારીઓની ટીમ સોમવારે મુંબઈ પહોંચી હોવાની જાણકારી પાલઘર પોલીસ અધિકારીએ આપી હતી. પાલઘર નજીક પુરપાટ ગતિથી મુંબઈ તરફ આવી રહેલી કારની ડિવાઈડર સાથે જોરદાર ટક્કર થતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સાઈરસ મિસ્ત્રી સાથે […]

Continue Reading

સાયરસ મિસ્ત્રીના નિધન પર પીએમ મોદી સહિતના અનેક મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો

સાયરસ મિસ્ત્રીનું મૃત્યુઃ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. તેમના નિધન પર ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ ઘેરા શોકમાં છે. ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓએ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું- સાયરસ મિસ્ત્રીનું […]

Continue Reading

જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન

પાલઘરથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણિતા ઉદ્યોગપતિ અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર જિલ્લા અધિક્ષકે સાયરસ મિસ્ત્રીના મૃત્યુની પુષ્ટિ કરતાં આ માહિતી આપી છે. અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેઓ આજે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા. તે સમયે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળે […]

Continue Reading