કોમનવેલ્થ ગેમ્સ 2022નું શાનદાર સમાપન, ભારતના મેડલિસ્ટોની યાદી

કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતે બેડમિંટનમાં ગોલ્ડન હેટ્રિક અને ટેબલ ટેનિસમાં બે ગોલ્ડ તેમજ મેન્સ હોકીમાં સિલ્વર મેડલ સાથે શાનદાર પ્રદર્શન નોંધાવ્યું હતું. બર્મિંગહમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 61 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. પ્રથમ ક્રમે 178 મેડલ સાથે ઑસ્ટ્રેલિયા, 176 મેડલ સાથે ઇંગ્લેન્ડ બીજા […]

Continue Reading

CWG 2022: 40ની ઉંમરમાં જીત્યો ગોલ્ડ! ટેબલ ટેનિસમાં અચંતા શરત કમલને સ્વર્ણ પદક

Commonwealth Gamesમાં ભારતનો દબદબો કાયમ છે. ભારતના ખાતામાં મેડલનો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ટેબલ ટેનિસમાં અચંતા શરત કમલે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે Commonwealth Gamesમાં ગોલ્ડ મેડલની સંખ્યા 21 સુધી પહોંચી ગઈ છે.નોંધનીય છે કે અચંતા શરત કમલનો Commonwealth Gamesમાં આ સાતમો મેડલ છે. 40 વર્ષની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે […]

Continue Reading

CWG 2022: મહિલા ક્રિકેટ ટીમ પર ભડક્યા આ ભૂતપૂર્વ ક્રિકેટર, કહ્યું સૌથી બકવાસ પ્રદર્શન

Commonwealth Gamesમાં રવિવારે ભારતીય મહિલા ટીમને ફાઈન મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે છોબીપછાડ આપ્યો હતો. ભારતને ગોલ્ડ મેડલ અપાનમારી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને નવ રનથી હરાવ્યું હતું. આ હારને કારણે મહિલા ક્રિકેટ ટીમને સિલ્વર મેડલ મળ્યું હતું. મેચ ખતમ થયા બાદ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અસદુદ્દીન (Mohammad Azharuddin) એ મહિલા ક્રિકેટ ટીમની ઝાટકણી કાઢી હતી. તેમણે […]

Continue Reading

ગોલ્ડ પે ગોલ્ડ! Commonwealth Gamesમાં ભારતનો દબદબો, બેડમિંટન સ્ટાર લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ

બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં ભારતીય બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) એ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બેડમિંટનના પુરુષ સિંગલ્સના ફાઈનલ મેચમાં મલેશિયાના જી યોંગ એનજી (Tze Yong Ng) ને હરાવીને 19-21, 21-9, 21-16 થી જીત મેળવી છે. ફાઈનલ મેચ રસાકસી વાળી રહી હતી, પરંતુ લક્ષ્યએ સમય જોઈને બાજી […]

Continue Reading

Commonwealth Games 2022: PV Sindhuએ ભારતને અપાવ્યો 19મો ગોલ્ડ

ભારતની ટેનિસ સ્ટાર પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022ના સિંગલ્સ ફાઈનલ જીતીને ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ મેચમાં સિંધુએ કેનેડાની વર્લ્ડ નંબર 13 મિશેલ લીને 21-15થી હરાવી હતી. નોંધનીય છે કે ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સીઝનમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિઝનના મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ સિલ્વર […]

Continue Reading