વધુ એક ચીનની મોબાઇલ કંપની પર દરોડા, 4389 કરોડની ટેક્સ ચોરીનો આરોપ

ચીનની વધુ એક મોબાઇલ કંપની ઓપ્પો મોબાઇલ્સ (Oppo Mobiles) પર ટેક્સ ચોરીનો આરોપ લાગી રહ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજેન્સ (DRI) દ્વારા ઓપ્પો ઇન્ડિયાએ કરેલી 4,389 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટીની ચોરી પકડવામાં આવી છે. ઓપ્પો ઇન્ડિયા મોબાઇલ હેન્ડસેટની મેન્યુફેક્ચરિંગ, અસેમબ્લિંગ, હોલસેલ ટ્રેડિંગ અને મોબાઇલ ફોન તેમ તેની અસેસરીઝના ડિસ્ટ્રીબ્યૂશનના કારભારથી જોડાયેલી છે. ઓપ્પો ઇન્ડિયા અલગ […]

Continue Reading