દક્ષિણ મુંબઇના વેપારીઓ સાથે થઈ કરોડોની છેતરપિંડી: કેરળથી દંપતીની ધરપકડ

મુંબઈ: દક્ષિણ મુંબઈના વેપારીઓ પાસેથી સોનાના દાગીના લીધા બાદ તેમને પાછા ન આપી રૂ. ૪.૨૨ કરોડની છેતરપિંડી આચરવાના આરોપસર એલ.ટી. માર્ગ પોલીસે જ્વેલર્સ શ્રીકુમાર શંકરન પિલ્લઇની ધરપકડ કર્યા બાદ હવે આ કેસમાં કેરળથી દંપતીની ધરપકડ કરી હતી. પકડાયેલું દંપતી જ્વેલર્સ પિલ્લઇને ત્યાં મેનેજર તરીકે કામ કરતું હતું. એલ.ટી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા દંપતીની ઓળખ જોસ […]

Continue Reading