મુંબઇમાં થયા સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર, વેપારી વર્ગ શોકાતુર

કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના આજે મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વરલી ખાતે આવેલા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેજે હૉસ્પિટલમાંથી સાયરસ મિસ્ત્રીના નશ્વર દેહને સફેદ ફૂલોથી શણગારી વરલી સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેમના અંતિમ દર્શન માટે સવારથી મિત્રો, સંબંધીઓ અને શુભેચ્છકોની […]

Continue Reading