RBIની જાહેરાતઃ ક્રેડિટ કાર્ડ દ્વારા UPI પેમેન્ટ કરી શકાશે, સહકારી બેંકોને પણ આપવામાં આવશે મોટું ડિસ્કાઉન્ટ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરીને નાણાકીય નીતિની બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. ત્યારબાદ, પોલિસી રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થયા. આ સાથે દાસે ક્રેડિટ કાર્ડ અને સહકારી બેંકોને લઈને પણ મોટી જાહેરાતો કરી છે. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ્સને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મ સાથે લિંક કરવાની મંજૂરી […]

Continue Reading