બિહારના મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા ચાર દિવસથી તાવથી પીડાતા હતા. જોકે, આજે તેમને કોરોના થયો હોવાની પુષ્ટિ થઇ હતી. આ પહેલા સોમવારે સોલિલિટર જનરલ તુષાર મહેતા કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા. નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસથી જાહેર કાર્યક્રમોમાં દેખાઇ નહોતા રહ્યા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના […]

Continue Reading

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાગ્રસ્ત, પીએમ મોદીએ કરી પ્રાર્થના

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ફર્સ્ટ લેડી જીલ બિડેનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. An update from me: pic.twitter.com/L2oCR0uUTu — President Biden (@POTUS) July 21, 2022 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઝડપથી સ્વસ્થ થવા શુભેચ્છા પાઠવી હતી. My best wishes to @POTUS @JoeBiden for a quick recovery from COVID-19, and […]

Continue Reading

મણિરત્નમને થયો કોરોના! સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં

લોકપ્રિય ફિલ્મમેકર મણિ રત્નમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં તેમની પત્ની સુહાસિનીએ જણાવ્યું હતું કે, મણિ રત્નમની તબિયત સારી છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ પોતાની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતા. મણિ રત્નમની અપકમિંગ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ છે. આ […]

Continue Reading