ભારત જોડો પોસ્ટર પર છપાઈ સાવરકરની તસવીર તો કોંગ્રેસે કહ્યું પ્રિંટિંગ મિસ્ટેક છે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા વારંવાર ચર્ચાનું કારણ બની રહી છે. આ યાત્રા કેરળના એર્નાકુલમ જિલ્લામાં પહોંચી ત્યારે યાત્રાના પોસ્ટર પર અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે વિનાયક દામોદર સાવરકરની તસવીર પણ સામેલ હતી. આ મામલે કોંગ્રેસે સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે આ પ્રિંટિંગ મિસ્ટેક છે. નોંધનીય છે કે કોંગ્રેસે સાવરકરને ક્યારેય સ્વાતંત્ર્ય સેનાની માન્યા નથી. તેમનું કહેવું […]

Continue Reading