મેટ્રોમાં લેડિઝ સીટ પર કોન્ડોમની એડ જોઈને સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો, જાણો શું છે આખો મામલો

દિલ્હી મેટ્રોના કોચમાં લગાવેલી એક તસવીરે સોશિયલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે. મળતી માહિતી અનુસાર મેટ્રોની અંદર મહિલાઓ માટે આરક્ષિત રાખવાની સીટ પર કોન્ડોમની જાહેરાત કરતું પોસ્ટર લગાવેલું છે, જેને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પર નિશાન સાધીને લોકો એડને ટ્રોલ કરી રહ્યા છે. ટ્વીટર પર […]

Continue Reading