વાહ!! કોલેજના વિદ્યાર્થીઓને પણ મળશે હવે બેસ્ટ પાસમાં ડિસ્કાઉન્ટ

બેસ્ટ ઉપક્રમે હવે ગ્રેજ્યુએશનનું ભણનારા વિદ્યાર્થીઓને પણ બેસ્ટના પાસમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. તેથી કોલેજના વિદ્યાર્થીઓ પણ રાહતના દરે બેસ્ટમાં પ્રવાસ કરી શકશે. આ યોજના ૨૨ ઑગસ્ટથી લાગુ પડશે. બેસ્ટ ઉપક્રમની જાહેરાત મુજબ ૧૨મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ૬૪૯ રૂપિયાની કિંમતનો ૧૦૦ બસફેરી સાથેનો બસ પાસ ૩૫૦ રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે મળશે. ૧૦૫૦ રૂપિયાનો ક્વોટરલી બસ […]

Continue Reading