મુંબઈગરાની મદદે આરટીઓ, ભાડું નકારનારા ટેક્સી વાળા સામે કોલ મેસેજ કરી ફરિયાદ કરી શકાશે

દક્ષિણ મુંબઇના ટેક્સી સુવિધાનો વપરાશ કરતા મુસાફરો માટે કામના સમાચાર છે. હવે જો ટેક્સી ડ્રાઇવરો ટૂંકા અંતર માટે મુસાફરી કરવાનો ઇનકાર કરે છે, તો તમે સીધા જ તારદેવ આરટીઓ દ્વારા રચાયેલી વિશેષ ટીમોને કૉલ કરી શકો છો. તારદેવ આરટીઓએ શહેરમાં ગેરરીતિ આચરનારાઓને ઝડપી પાડવા માટે એક વિશેષ ટીમની રચના કરી છે. આને કારણે હવે ટેક્સી […]

Continue Reading