RBIએ 4 બેંકો પર લગાવ્યા નિયંત્રણો, હવે ગ્રાહકો ખાતામાંથી 10 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં

ભારતીય રિઝર્વ બેંકે દેશની ચાર અલગ – અલગ સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે. આમાં ગ્રાહકોના તેમના બેંક ખાતામાંથી ઉપાડ પર મર્યાદા લાદવાનો સમાવેશ થાય છે. આ સહકારી બેંકોની કથળતી આર્થિક સ્થિતિને જોતા ભારતીય રિઝર્વ બેંકે આ મોટું પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, સાઈબાબા જનતા સહકારી બેંક, ધ સૂરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ […]

Continue Reading