નવરાત્રીએ અમદાવાદીઓને મળશે મેટ્રોની ભેટ: ફેઝ-1માં આ બે રૂટ પર શરુ થશે મેટ્રો ટ્રેન, જાણો કેટલું હશે ભાડું

વર્ષોના ઇંતજાર બાદ આખરે અમદાવાદીઓને મેટ્રો ટ્રેનની સુવિધા મળવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી નવરાત્રીએ અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની શરૂઆત થઇ જશે. અમદાવાદ મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. ફેઝ-1 હેઠળ APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી માટે મહત્તમ ભાડું રૂ.25 હશે. શહેરમાં લાંબા […]

Continue Reading